ગુજરાતના ઇતિહાસમાં ડભારી ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા યાદ રહેશે, અહીં સરપંચની ચૂંટણીમાં બે ઉમેદવાર વચ્ચે ટાઈ થઈ હતી.